Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Testimonials

UMESHKUMAR J. PATEL, TEACHER,VANIYA MILL...

05 Jun, 2026
★ ★ ★ ★ ★

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ગુરુજનો માર્ગદર્શક, પ્રેરક અને શિલ્પકારની ભૂ...

Read More..

MR. K. S. GANDHI, SENIOR DEPOT MANAGER,...

27 May, 2026
★ ★ ★ ★ ★

વિદ્યાર્થી કાળ દરમ્યાન જીવનનાં વિકાસના ઘડતર માટે મળનારું સાનિધ્ય વિવિધ...

Read More..

PATEL PINKESH R. , STATESTICAL ANALYTIST

27 May, 2026
★ ★ ★ ★ ★

કોઈપણ વ્યક્તિને ઘડવામાં તેની શૈક્ષણિક સંસ્થાઓનું વિશેષ મહત્વ હોય છે.એમ...

Read More..

DIVYABEN SURESHBHAI LAHAMAGE, SUB TREASU...

27 May, 2026
★ ★ ★ ★ ★

મારી શૈક્ષણિક કારકિર્દીને દિશા આપનાર મારી પ્રતિષ્ઠિત ગાર્ડા કોલેજ પ્રત...

Read More..

MR. K. S. GANDHI, SENIOR DEPOT MANAGER, STATE TRANSPORT, NAVSARI

27-05-2026
★ ★ ★ ★ ★
MR. K. S. GANDHI, SENIOR DEPOT MANAGER, STATE TRANSPORT, NAVSARI
વિદ્યાર્થી કાળ દરમ્યાન જીવનનાં વિકાસના ઘડતર માટે મળનારું સાનિધ્ય વિવિધ વ્યક્તિ, સંસ્થા અને સમાજ તથા મિત્ર વર્તુળ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કહેવાય છે કે, “સંગ તેવો રંગ” એ કહેવત ખૂબ જ સાર્થક લેખાય છે. મારા જીવનના ઘડતરમાં મને મળવા પામેલ શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એસ. બી. ગાર્ડા કોલેજ આર્ટ્સ એન્ડ પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ,નવસારીનું આગવું યોગદાન રહેવા પામેલ છે. દક્ષિણ ગુજરાતની આ ખ્યાતિ પામેલ સંસ્થામાં ગુરુજનોની શિક્ષણ આપવાની પધ્ધતિ અને સદર પ્રાધ્યાપકો દ્વારા મેળવાયેલ સિધ્ધિઓ હંમેશા શિક્ષાના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા અવિરત પ્રેરણાત્મક બની રહેવા પામતા ૧૯૯૬માં ફર્સ્ટ ક્લાસ સાથે સ્નાતક અને ૧૯૯૮માં ડિસ્ટિંક્શન સાથે અનુસ્નાતક ડિગ્રી વાણિજ્ય શાખામાં મેળવી. એમ. ફીલ. માટે બે વર્ષ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન વિવિધ સરકારી ખાતા દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક કસોટીઓ થકી સરકારી અધિકારી તરીકે નિયુક્તિ મળી. આમ, કોલેજ દરમ્યાન મળેલ પ્રાધ્યાપકોનું માર્ગદર્શન આજે મારા જીવન ઉજાસ પાથરી રહી છે. જે બદલ માતૃ સંસ્થાનો આભાર પ્રકટ કરું છું. અને સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપક સાહેબોનો અને સંસ્થા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી, સમાજને ઉજાસ પાથરતી રહે તેવી અભ્યર્થના.