Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

B.A.B.COM. SEM.-1 માં પ્રવેશ ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ લિસ્ટ

20-05-2026

ફોર્મ સાથે જોડવાના પ્રમાણપત્રો

શૈક્ષણિક વર્ષ: ૨૦૨૬-૨૦૨૭

B.A./B.COM. SEM. - I માં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ  સ્વ-પ્રમાણિત કરેલા નીચે મુજબના પ્રમાણપત્રો અરજી (એડમિશન ફોર્મ) સાથે કોલેજ પર જમા કરાવવાના રહેશે.

(દરેકની એક નકલ)

  1. GCAS CONFIRMATION LETTER & APPLICATION FORM
  2. H.S.C. પરીક્ષા (ધોરણ -૧૨) ની માર્કશીટ ( 2 ઝેરોક્ષ નકલ )
  3. S.S.C.પરીક્ષા (ધોરણ -૧૦) ની માર્કશીટ (ઝેરોક્ષ)
  4. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.), ટ્રાન્સફર સર્ટિફીકેટ અથવા માઈગ્રેશન સર્ટિફીકેટ (ગુજરાત બોર્ડ સિવાયના અધર બોર્ડના વિદ્યાર્થીઓ) 
  5. શાળા દ્વારા આપવામાં આવેલ ટ્રાયલ સર્ટિફીકેટ
  6. જાતિનો દાખલો (SC, ST, SEBC,EWS વિદ્યાર્થી માટે)
  7. નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર (SEBC વિદ્યાર્થી માટે તા.01/04/2024 પછીનો)
  8. આવકનો દાખલો (તા.01/04/2024 પછીનો)
  9. આધાર કાર્ડ( વિદ્યાર્થી અને વાલીનો)
  10. શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય તો )
  11. વિદ્યાર્થીની બેંક એકાઉન્ટની પાસબુકની નકલ